જમીન પર રહેલા માણસને ફૂડ પેકેટ આપવા માટે એક હેલિકોપ્ટર $h$ ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં $v$ વેગથી ગતિ કરે છે.જ્યારે ફૂડ પેકેટ મૂકવામાં આવે હેલિકોપ્ટર માણસથી કેટલા અંતરે હોવું જોઈએ?
$\sqrt{\frac{2 {ghv}^{2}+1}{{h}^{2}}}$
$\sqrt{2 {ghv}^{2}+{h}^{2}}$
$\sqrt{\frac{2 {v}^{2} {h}}{{g}}+{h}^{2}}$
$\sqrt{\frac{2 {gh}}{{v}^{2}}}+{h}^{2}$
ટાવર પરથી સમક્ષિતિજ ફેંકેલા પદાર્થ માટે ઊંચાઇ વિરુધ્ધ સમયનો આલેખ કેવો મળે?
એક બાળક જમીનથી $10\;m$ ઊંચાઈએ રહેલા ખડકની ધાર પર ઊભો છે અને $5\,ms ^{-1}$ ની પ્રારંભિક ઝડપથી પથ્થર સમક્ષિતિજ ફેંકે છે. હવાના અવરોધને અવગણતા, પથ્થર જમીન સાથે કેટલાના વેગથી ($m/sec$ માં) અથડાશે? (આપેલ $g =10\,ms ^{-2}$)
એક વિમાન $490 \,m$ ઊંચાઇ પર $100 \,m/sec$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે.$A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી ....... $km$ અંતરે પડશે.
$h$ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને $\sqrt {2gh} $ સમક્ષિતિજ વેગથી ફેંકતા તે ટાવરથી $x$ અંતરે પડે છે. $x =$
$10 \,cm$ ઊંચાઇ અને $20 \,cm$ પહોળાઇ ધરાવતા ત્રણ પગથીયા છે.તો ઉપરના પગથીયે દડાને ........ $m/s$ સમક્ષિતિજ વેગ આપવાથી તે ત્રણ પગથીયા કૂદે .