એક વિમાન $490 \,m$ ઊંચાઇ પર $100 \,m/sec$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે.$A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી ....... $km$ અંતરે પડશે.
$0.1$
$1$
$2$
એક પણ નહી
$h$ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને $\sqrt {2gh} $ સમક્ષિતિજ વેગથી ફેંકતા તે ટાવરથી $x$ અંતરે પડે છે. $x =$
એક લડાકુ વિમાન અમુક ઊંચાઈએ સમકક્ષિતિજ રીતે $200 \,ms ^{-1}$ ની ઝડપપી ઉડી રહ્યું છે. તે anti-aircraft gun ની બરાબર ઉપરથી પસાર થાય છે. જો આ ગન દ્વારા લડાકુ વિમાનને ગોળી મારવી હોય તો, સમક્ષિતિજથી,........... ડીંગ્રી એ ગોળી છોડવી પડશે. બુલેટ (ગોળી) ની ઝડ૫ $400 \,m / s$ છે.
બે કાગળના પડદાઓ $A$ અને $B$ એ $100 \,m$ જેટલા અંતરે અલગ રાખેલા છે. એક ગોળી $A$ અને $B$ માંથી અનુક્રમે $P$ અને $Q$બિંદુથી પસાર થાય છે, જ્યાં $Q$ એ $P$ થી $10 \,cm$ નીચે છે. જો ગોળી $A$ ને અથડાતા સમયે સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી હોય તો $A$ પાસેથી પસાર થવાના સમયે તેનો વેગ ........ $m / s$ હશે.
એક ટેબલ પરથી એક પદાર્થને $4 \,m/sec$ ના સમક્ષિતિજ વેગથી ફેંકતા તે જમીન પર $0.4\, sec$ એ આવે છે,તો નીચેનામાંથી શું સાચું છે .
પદાર્થને એવી રીતે પ્રક્ષિપ્ત કર્યો છે કે જેથી આપેલા વેગ માટે તે મહત્તમ અવધિ મેળવે છે, તો મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ શોધો.