એક બાળક જમીનથી $10\;m$ ઊંચાઈએ રહેલા ખડકની ધાર પર ઊભો છે અને $5\,ms ^{-1}$ ની પ્રારંભિક ઝડપથી પથ્થર સમક્ષિતિજ ફેંકે છે. હવાના અવરોધને અવગણતા, પથ્થર જમીન સાથે કેટલાના વેગથી ($m/sec$ માં) અથડાશે? (આપેલ $g =10\,ms ^{-2}$)
$20$
$15$
$30$
$25$
એક વિમાન $1960\, m$ ઊંચાઇ પર $600 \,km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે. $A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી કેટલા અંતરે પડશે?
એક સમક્ષિતિજ સમતલમાં બંદૂકની મહત્તમ અવધિ $16\;km$ છે. જો $g = \;10m/{s^2}$ હોય, તો ગનના નાળચામાંથી નીકળતા ગોળાનો વેગ ($m/s$ માં) કેટલો હશે?
પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થ જ્યારે તેની અવધિ કરતાં અડધું અંતર કાપે ત્યારે તે મહત્તમ ઊંચાઈએ હોય તે બિંદુએ સ્થાનાંતર વિરુધ્ધ સમયનો આલેખ કેવો મળે?
$h$ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને $\sqrt {2gh} $ સમક્ષિતિજ વેગથી ફેંકતા તે ટાવરથી $x$ અંતરે પડે છે. $x =$
એક વિમાન $490 \,m$. ઊંચાઇ પર $60 \,km/hr$ ના સમક્ષિતિજ વેગથી ઉડી રહ્યું છે. $A$ બિંદુની બરાબર ઉપર વિમાન હોય ત્યારે,તેમાંથી પદાર્થને પડતો મૂકતા તે $A$ બિંદુથી કેટલા અંતરે પડશે? $(g = 9.8 m/s^2)$