2.Motion in Straight Line
medium

એક જગ્ગલર (કરતબબાજ) હવામાં દડાને શિરોલંબ ઉપર તરફ ફેંકે છે. જ્યારે પ્રથમ દડો તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તે બીજો દડો ફેકે છે. જો જગ્ગલર દર સેકન્ડે $n$ દડા ફેકે છે તેમ ધારતાં દડો મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે?

A

$g / 2 n$

B

$g / n$

C

$2 g n$

D

$g / 2 n^{2}$

(JEE MAIN-2022)

Solution

Time taken by ball to reach highest point $=\frac{ u }{ g }$

Frequency of throw $=\frac{ g }{ u }= n$

$u =\frac{ g }{ n }$

$H _{\max }=\frac{ u ^{2}}{2 g }=\frac{\left(\frac{ g }{ n }\right)^{2}}{2 g }$

$\frac{g}{2 n^{2}}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.