Environmental Study
easy

એક તળાવમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તરતી જોવા મળી, તેમાં કોઈ ઝેરી પદાર્થ ન હતો, પરંતુ વિપુલ પ્રમાણમાં જલીય વનસ્પતિ જોવા મળી. માછલીઓના મરવાનાં કારણો સૂચવો. 

Option A
Option B
Option C
Option D

Solution

પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની માત્રા ખૂબ જ ઓછી હોય છે. પાણીમાં રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રચુરતાને કારણે દ્રાવ્ય ઓક્સિજન ધટે છે. કારણ કે પાણીમાં રહેલા સૂક્ષ્મજીવાણુઓ બેક્ટેરિયા દ્વારા વિધટન પામે છે. તેમના વિધટન માટે ખૂબ જ વધુ માત્રામાં ઑક્સિજનની જરૂર પડે છે. તેથી તે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાપરે છે અને તેને કારણે પાણીનું $BOD$ મૂલ્ય $6$ થી પણ નીચુ જાય છે અને તેને કારણે વધુ પ્રમાણમાં માછલીઓનું મૃત્યુ થાય છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.