વાતાવરણીય પ્રદૂષણના પ્રકારો જણાવો.
વાતાવરણીય પ્રદૂષણના બે પ્રકારો છે : $(1)$ ક્ષોભ આવરણીય પ્રદૂષણ $(ii)$ સમતાપ આવરણીય પ્રદૂષણ.
ઓઝોન સ્તરમાં ગાબડું એટલે શું ? તેના પરિણામો શું છે ?
રોજિંદા જીવનમાં હરિયાળું રસાયણવિજ્ઞાનનો ઉપયોગ જણાવો.
રાસાયણિક પ્રદૂષકોની માનવશરીર પર અસર જણાવો.
રજકણ પ્રદૂષકોના પ્રકારો તથા તેના બે ઉદાહરણ આપો.
રજકણ પ્રદૂષકોના પ્રકારો ટૂંકમાં સમજાવો.