- Home
- Standard 11
- Physics
9-1.Fluid Mechanics
hard
વરસાદનું ટીપું અમુક વેગ કરતા વધુ વેગ કેમ ધારણ કરી શકતું નથી ? તે જણાવો ?
Option A
Option B
Option C
Option D
Solution
વરસાદનું ટીપું ગુરુત્વાકર્ષણની અસર નીયે મુક્તપતન કરે છે ત્યારે તેની ગતિની વિરૂદ્ધ દિશામાં હવાનું અવરોધબળ લાગે છે. ટીપાનો વેગ જેમ વધતો જાય છે તેમ તેના પર લાગતું પરિણામી બળ ઘટતું જાય છે. કોઈ એક વેગ માટે પરિણામી બળ, $\left[ F (v)=\frac{4}{5} \pi r^{3}(9-\sigma) g-\sigma \pi \eta r v\right]$ શૂન્ય થતાં, તે અચળવેગ (ટર્મિનલ વેગ) ધારણ કરે છે. તેથી, ટીપાનો વેગ હવે વધતો નથી.
Standard 11
Physics