કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણના કેટલા ઉકેલ મળે ?
અસંખ્ય
નીચેની આકૃતિમાં દર્શાવેલ આલેખ આપેલ સમીકરણો પૈકી કયા સમીકરણનો આલેખ છે, તે નક્કી કરો
સમીકરણ $3x = 10$ નો આલેખ કયા અક્ષને સમાંતર હોય ?
સમીકરણ $3x + 4 = 12$ ના આલેખ પરના $x-$ અક્ષ અને $y-$ અક્ષ પરનાં બિંદુઓ શોધો.
જો $(3, 2)$ એ સમીકરણ $5 x-a y=7$ નો એક ઉકેલ હોય, તો $a =$ ………..
એક જ કાર્તેઝિય સમતલમાં સુરેખ સમીકરણ $y = x$ અને $y =-x$ ના આલેખ દોરો.
તમે શું અનુમાન કરો છો ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.