સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો ધાતુનો સળિયો તેના એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન કરે છે. સળિયાના ગરમ છેડાથી $x$ લંબાઈ મુજબ તેના તાપમાન $\theta$ માં થતા ફેરફરરનો આલેખ નીચેનામાંથી કેવો હશે?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલમાં એકાંતરે ક્રમશ: $K_1 $ અને $K_2$ ઉષ્મા વાહકતા ધરાવતા $d$ લંબાઇના બ્લોક્સ ધરાવે છે. આ બ્લોક્સના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
સમાન પરીમાણ ધરાવતા ત્રણ સળિયાને આકૃતિ મુજબ જોડેલા છે. $P$ અને $Q$ ને જુદાં જુદાં તાપમાને રાખેલ છે. $PRQ$ અને $PQ$ માં ઉષ્માપ્રવાહ સમાન હોય,તો
કોપરની ઉષ્મા વાહકતા સ્ટીલ કરતાં $ 9$ ગણી હોય તો સંપર્ક સપાટીનું તાપમાન ......... $^oC$
$L$ લંબાઇનો નળાકાર સળિયો બે $\frac {L}{2}$ લંબાઈના કોપર અને સ્ટીલના સળિયાને જોડીને બનાવેલ છે.જે વાતાવરણથી અલગ કરેલ છે(insulated).જો કોપર બાજુનો છેડો $100\,^oC$ અને સ્ટીલ બાજુનો છેડો $0\,^oC$ તાપમાને રાખેલ હોય તો તેમના જંક્શનનું તાપમાન ........$^oC$ થાય.
(કોપરની ઉષ્માવાહકતા સ્ટીલ કરતાં $9$ ગણી છે)
નીચેનામાંથી કયો નળાકાર સળિયો (ત્રિજ્યા $ r$ અને લંબાઈ $l$), દરેક સમાન દ્રવ્યનો બનેલો છે, જેના છેડા વચ્ચે સમાન તાપમાનનો તફાવત ધરાવે છે, મહત્તમ ઉષ્માનું વહન કરશે?