- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
મશીનગનમાંથી $150 gm$ ની ગોળીને $800 \,m/sec$ ના વેગથી એક સેકન્ડમાં $20$ ગોળી છોડવામાં આવે,તો મશીનગન પર ............ $N$ બળ લાગતું હશે.
A
$800 $
B
$1000 $
C
$1200 $
D
$2400 $
Solution
(d)$F = mnv = 150 \times {10^{ – 3}} \times 20 \times 800 = 2400\;N.$
Standard 11
Physics