4-1.Newton's Laws of Motion
medium

બાળક બગીચામાં નરમ કાદવવાળી જગ્યા પર પડે તેનાં કરતાં તે કઠણ સિમેન્ટવાળી સપાટી પર પડે ત્યારે તે વધુ પીડા અનુભવે છે શા માટે ? 

Option A
Option B
Option C
Option D

Solution

જ્યારે બાળક સિમેન્ટવાળી જગ્યા પર પડે છે ત્યારે તેના શરીરને સ્થિરિ થવામાં ઓછો સમય લાગે છે. તેથી F = $\frac{\Delta p}{\Delta t}$ અનુસાર વધારે બળ લાગે છે પરિષામે બાળકને વધુ ઈજા થાય છે.

જ્યારે બાળક કાદવવાળી જમીન પર પડે ત્યારે શરીરને સ્થિર થવામાં થોડો વધુ સમય લાગે છે તેથી $\frac{\Delta p}{\Delta t}$ અનુસાર બળ ઓછું લાગે છે અને બાળકને ઈજા ઓછી થાય છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.