બરફ પર પડેલ $2\, kg$ ના બ્લોકને $6 \,m/s $ નો વેગ આપતાં $10\, s $ માં સ્થિર થાય,તો ઘર્ષણાંક કેટલો હશે?
$0.01$
$0.02$
$0.03$
$0.06$
પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર $6\, m/s$ ની પ્રારંભિક વેગે ગતિ કરે છે જો તે $9\, m$ અંતર કાપીને સ્થિર થતો હોય તો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?
એક $10\, kg$ ના બ્લોક રફ સપાટી પર પડેલો છે, જેનો ઘર્ષણાંક $0.5$ છે. જો તેના પર $100\,N$ નું બળ લાગતું હોય, તો બ્લોકનો પ્રવેગ ($m/s^2$ માં) કેટલો થશે?
મર્યાદિત ઘર્ષણ એ
નીચેના માથી કયું વિધાન સાચું છે?
$25 \,kg$ વજનનો એક બાળક એક ઊંચા વૃક્ષની શાખામાં લટકાવેલી દોરીથી નીચે તરફ લપસે છે. જો તેની વિરદ્ધ $200 \,N$ જેટલું ઘર્ષણ બળ લાગતું હોઈ, તો બાળકનો પ્રવેગ ................. $m / s^2$ છે $\left(g=10 \,m / s ^2\right)$