મિશ્રણમાં બે રેડિયોએકટિવ તત્વ $A $ અને $B$ ના અર્ધઆયુ અનુક્રમે $20\; sec$ અને $10 \;sec $ છે. પ્રારંભમાં મિશ્રણમાં $ 40\; g $ $A$ અને $160\; g$ $B$ છે. મિશ્રણમાં કેટલા સમય ($sec$ માં) પછી તેમનો જથ્થો સરખો થાય?

  • [AIPMT 2012]
  • A

    $60 $

  • B

    $80 $

  • C

    $20$

  • D

    $40$

Similar Questions

રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ $20$ મિનિટ નો છે. તો $20\%$ અને $80$ વિભંજન વચ્ચેનો સમય ....... મિનિટ

  • [AIIMS 1999]

રેડિયમનું અર્ધ આયુષ્ય $1620$ વર્ષ અને તેનો પરમાણુ ભાર $ 226\, kg $ પ્રતિ કિલોમોલ છે. $1\, gm$ નમૂનામાંથી ક્ષય પામતા પરમાણુની સંખ્યા પ્રતિ સેકન્ડ શું થશે?$[N_A = 6.023 \times 10^{23}atoms / mol.]$

$X$ નો અર્ધઆયુ $Y$ ના સરેરાશ જીવનકાળ જેટલો છે, શરૂઆતમાં બંનેમાં પરમાણુ સરખા છે,તો....

  • [IIT 1999]

$X$ અને $Y$ નું અર્ધ આયુષ્ય અનુક્રમે $3$ મિનિટ અને $27$ મિનિટ છે. કોઈ અમુક એક્ટીવીટીએ બંન્ને સમાન બને છે ત્યારે તે ક્ષણે $X$ અને $Y$ ના ઉત્તેજીત ન્યુક્લિયસનો ગુણોત્તર શોધો.

રેડિયો એક્ટિવ તત્વનો અર્ધઆયુ $20$ મિનિટ નો છે. $33\%$ અને $67\%$ વિભંજન વચ્ચેના સમય ......... મિનિટ

  • [AIIMS 2000]