આપેલ ક્ષણે, $t= 0$, બે રેડિયોએક્ટિવ દ્રવ્યો $A$ અને $B$ ની એકિટવિટી સમાન છે. $t$ સમય બાદ તેમની એક્ટિવિટીઓનો ગુણોત્તર $\frac{R_B}{R_A}$ સમય $t$ સાથે $e^{-3t}$ વડે ક્ષય પામે છે. જો $A$ નો અર્ધઆયુષ્યકાળ $In2$ છે, તો $B$ નો અર્ધઆયુષ્યકાળ ________ હશે.
$4\,ln2$
$\frac {ln2}{2}$
$\frac {ln2}{4}$
$2\,ln2$
રેડિયો એક્ટિવ તત્ત્વ માટે ક્ષય દર વિરુદ્ધ અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યાનો આલેખ દોરો.
રેડિયો ઍક્ટિવ ક્ષયનો નિયમ લખો.
રેડિયોએકિટવ તત્ત્વની $9$ વર્ષમાં એકિટીવીટી શરૂઆતની એકિટીવીટી $ {R_0} $ કરતાં ત્રીજા ભાગની થાય છે, તો તેના પછીના $9$ વર્ષ પછી એકિટીવીટી કેટલી થાય?
રેડિયો એક્ટિવ તત્વનું અર્ધ આયુષ્ય $30$ દિવસ છે, તો $90$ દિવસમાં કેટલા ...........$\%$ ભાગનું વિખંડન થયું હશે?
રેડિયો એક્ટિવ નમૂનાના વિભાજનનો દર ......થી વધારી શકાય છે.