જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
તે મેન્ડેલિયન લક્ષણો સ્વતંત્ર રીતે પ્રદર્શિત રીતે કરી શકે તેવાં હોવા જોઈએ.
તે પોતાની પ્રતિકૃતિ સર્જવા સક્ષમ હોય છે.
તે રાસાયણિક રીતે અને બંધારણીય રીતે અસ્થિર હોય છે.
તે ઉવિકાસ માટે જરૂરી ધીમો ફેરફાર પૂરો પાડે છે.
જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........
રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?
કયા ઉત્સેચકો દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે ?
બેકટેરિયોફેઝ શું છે ?
ગ્રીફીથે ક્યા બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?