- Home
- Standard 9
- Science
$1200\, kg$ દળની એક કાર સુરેખ પથ પર $90\,km/h$ ના વેગથી ગતિ કરી રહી છે. બાહ્ય અસંતુલિત બળ દ્વારા તેનો વેગ $4\, s$ માં ઘટીને $18 $ $km/h$ જેટલો થાય છે, તો પ્રવેગ તથા વેગમાનમાં થતો ફેરફાર ગણો તથા જરૂરી બળનું મૂલ્ય પણ ગણો.
$ -8 \,m/s^2$ અને $ -30000\, kg\, m\, s^{-1}$ , $2000\, N$
$ -1 \,m/s^2$ અને $ -28000\, kg\, m\, s^{-1}$ , $8000\, N$
$ -5 \,m/s^2$ અને $ -24000\, kg\, m\, s^{-1}$ , $6000\, N$
$ -2 \,m/s^2$ અને $ -42000\, kg\, m\, s^{-1}$ , $5000\, N$
Solution
કારનું દળ $m = 1200\, kg$
કારનો પ્રારંભિક વેગ $= 90\, kmh^{-1}$
$=\frac{90 \times 1000}{3600} \,ms ^{-1}$
$=25\, ms ^{-1}$
કારનો અંતિમ વેગ $v = 18 \,kmh^{-1}$
$=\frac{18 \times 1000}{3600}\,ms^{-1}$
$=5 \,ms ^{-1}$
અને સમય $t = 4\, s$
પ્રવેગ $a=\frac{v-u}{t}=\frac{5-25}{4}=-\frac{20}{4}=-5 \,ms ^{-2}$
કારના વેગમાનમાં ફેરફાર $\Delta p = {p_2} – {p_1}$
$ = mv – mu$
$ = m(v – u)$
$ = 1200(5 – 25)$
$ = 1200 \times ( – 20)$
$\Delta p = – 24000\,kgm{s^{ – 1}}$
જરૂરી બળ $F = ma $
$ = 1200 \times (-5)$
$\therefore\,\, F = 6000\, N$