8. FORCE AND LAWS OF MOTION
hard

$100\, g$ અને $200\, g$ દળની બે વસ્તુઓ એક જ રેખા પર એક જ દિશામાં અનુક્રમે $2\, m\, s^{-1}$ તથા $1\, m\, s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. બંને વસ્તુઓ અથડાય છે અને અથડામણ બાદ પ્રથમ વસ્તુનો વેગ $1.67\, m\, s^{-1}$ થતો હોય, તો બીજી વસ્તુનો વેગ($m/s$ માં) નક્કી કરો. 

A

$1.125$

B

$1.556$

C

$1.365$

D

$1.165$

Solution

અહીં અથડામણ પહેલા,

$m_1 = 100\, g = 0.1 \,kg$ અને $u_1 = 2\, ms^{-1}$

$m_2 = 200\, g = 0.2\, kg$ અને $u_2 = 1\, ms^{-1}$

અથડામણ બાદ તેમના વેગ $v_1 = 1.67\, ms^{-1}$ અને $v_2= ?$

વેગમાનના સંરક્ષણના નિયમ પરથી,

અથડામણ પહેલાનું વેગમાન = અથડામણ પછીનું વેગમાન

$\quad m_{1} u_{1}+m_{2} u_{2}=m_{1} v_{1}+m_{2} v_{2}$

$0.1 \times 2+0.2 \times 1=0.1 \times 1.67+0.2 \times v_{2}$

$\therefore 0.2+0.2=0.167+0.2 v_{2}$

$\therefore 0.4-0.167=0.2 v_{2}$

$\therefore 0.233=0.2 v_{2}$

$\therefore v_{2}=\frac{0.233}{0.2}=1.165$

$\therefore v_{2}=1.165 \,ms ^{-1}$

આમ, અથડામણ બાદ બીજી વસ્તુનો વેગ $v_2 = 1.165 \,ms^{-1}$ થાય. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.