- Home
- Standard 9
- Science
8. FORCE AND LAWS OF MOTION
medium
બે વ્યક્તિઓ $1200\, kg$ દળ ધરાવતી કારને સુરેખ રસ્તા પર અચળ વેગથી ધકેલી રહ્યા છે. જો આ જ કારને ત્રણ વ્યક્તિઓ ધકેલતા હોય, તો $0.2\, m\, s^{-2}$ નો પ્રવેગ ઉત્પન્ન થાય છે. દરેક વ્યક્તિ કેટલા બળથી ($N$ માં) કારને ધકેલતા હશે ? (દરેક વ્યક્તિ એક સરખી સ્નાયુમય તાકાત (muscular effort)થી કારને ધકેલે છે તેમ ધારો.)
A
$240$
B
$244$
C
$248$
D
$225$
Solution
બે વ્યક્તિથી કારનો પ્રવેગ $0.2 \,ms^{-2}$ નહીં થતો હોવાથી ત્રણ વ્યક્તિ દ્વારા કારને ધક્કો મારીને તેનો પ્રવેગ $a = 0.2\, ms^{-2}$ થાય છે.
$\therefore $ કારનું દળ $m = 1200 \,kg$
કારનો પ્રવેગ $a = 0.2\, ms^{-2}$
ત્રણ વ્યક્તિએ કારને લગાડેલું બળ $F = ma$
$ = 1200 \times 0.2$
$\therefore $ $F = 240 \,N$
એક વ્યક્તિએ કારને લગાડેલું બળ $F _{1}=\frac{240}{3}$
$F _{1}=80 \,N$
Standard 9
Science
Similar Questions
medium