ન્યૂક્લિયસને ${ }_{Z}^{ A } X$ વડે દર્શાવવામાં આવે તો ...

  • [AIPMT 2004]
  • A

    $Z$ પ્રોટોન અને $A$ ન્યૂટ્રોન

  • B

    $A$ પ્રોટોન અને $Z-A$ ન્યૂટ્રોન

  • C

    $Z$ પ્રોટોન અને $A - Z$ ન્યૂટ્રોન

  • D

    $Z$ ન્યૂટ્રોન અને $A -Z$ પ્રોટોન 

Similar Questions

એવોગ્રેડો નંબર $6 \times 10^{23}$ છે. $14 \,g\,\, _6{C^{14}}$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેકટ્રોનની સંખ્યા કેટલી હશે?

$^{40}Ca$ અને $^{16}O$ ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?

  • [JEE MAIN 2019]

બે ન્યુક્લિયોન વચ્યેનાં ન્યુક્લિયર બળને સમજવવા

પરમાણુમાં ઇલેક્ટ્રૉનનો કુલ વિદ્યુતભાર જણાવો. 

નીચેના વિધાનો વાંચોઃ

$(A)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.

$(B)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.

$(C)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.

$(D)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના ધનમૂળ $(Cube\,\,root)$ના સમપ્રમાણમાં હોય છે.

$(E)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]