બે સમતોલ પાસાને એકસાથે ત્રણ વખત ઉછાળવામાં આવે છે.બંને પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો $9$ ,બરાબર બે વખત જ મળે તેની સંભાવના શોધો. .
$\frac{8}{{729}}$
$\frac{8}{{243}}$
$\frac{1}{{729}}$
$\frac{8}{9}$
જો એક પાસાને $2$ વખત ફેંકવામાં આવે તો ઓછામાં ઓછી એક વાર $4$ આવવાની સંભાવના કેટલી?
ગણ $\{1,2,3,4,5\}$ ના યાદચ્છિક રીતે પસંદ કરેલ બે ઉપગણોના છેદગણમાં બરાબર બે જ ઘટકો હોય તેની સંભાવના ...... છે.
યાદચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષમાં $53$ મંગળવાર હોય તેની સંભાવના કેટલી ?
એક થેલામાં બે દડા છે જેમાંથી એક સફેદ અને એક કાળો છે. જો થેલામાં એક સફેદ દડો મૂકવામાં આવે છે અને પછી એક દડાની યાર્દચ્છિક પસંદગી કરવામાં આવે છે તો તે સફેદ હોય તેની સંભાવના મેળવો.
બે પાસા ત્રણ વાર નાખવામાં આવે છે. પ્રથમ ફેંકેલો પાસો $10,$ બીજો ફેંકેલો પાસો $11$ અને ત્રીજો ફેંકેલો પાસો $12$ દર્શાવવાની સંભાવના કેટલી હોય ?