10-2.Transmission of Heat
medium

$20\,^oC$ ઓરડાના તાપમાને એ ક વાસણમાં ભરેલ ગરમ ભોજન બે મિનિટમાં $94\,^oC$ થી $86\,^oC$ જેટલું ઠંડું થાય છે. તેનું તાપમાન $71\,^oC$ થી $69\,^oC$ થવા માટે કેટલો સમય લાગશે ?

A

$28$

B

$70$

C

$68$

D

$42$

Solution

$94\,^oC$ થી $86\,^oC$ નું સરેરાશ તાપમાન $90\,^oC$ થશે જે ઓરડાના તાપમાન કરતાં $70\,^oC$ વધુ છે. આ સ્થિતિમાં વાસણ $2$ મિનિટમાં $8\,^oC$ જેટલું ઠંડું થાય છે. સમીકરણનો ઉપયોગ કરતાં,

તાપમાનમાં થતો ફેરફાર/સમય  $=k\Delta T$

$\frac{{8{\,^o}C}}{{2\,\min }} = K(70{\,^o}C)$

$69 \,^oC$ અને $71 \,^oC$ નું સરેરાશ તાપમાન $70 \,^oC$ છે, જે ઓરડાના તાપમાન કરતાં $50 \,^oC$ વધુ છે. આ સ્થિતિ માટે પણ $K$ મૂળ સ્થિતિ જેટલો સમાન છે.

$\frac{{2{\,^o}C}}{{time}} = K(50{\,^o}C)$

ઉપરનાં બંને સમીકરણોનો ભાગાકાર કરતાં,

$\frac{{8{\,^o}C/2\,\min }}{{2{\,^o}C/time}} = \frac{{K(70{\,^o}C)}}{{K(50{\,^o}C)}}$

$time = 0.7\,min$

$=42\,s$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.