કુલીંગનો નિયમ .......પર આધારીત છે.
પ્લાન્કનો નિયમ
પ્રિવોસ્ટનો નિયમ
ન્યુટનના નિયમ
કિર્ચોફનો નિયમ
સમાન પદાર્થના અને ત્રિજ્યાના એક જ દ્રવ્યના નક્કર ગોળા અને પોલા ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરેલ છે. તેઓને સમાન તાપમાનવાળા પરિસરમાં રાખેલ છે. જો બન્નેના પરિસર સાથેના તાપમાનનો તફાવત $T$ હોય તો .......
ગરમ પાણીનું તાપમાન $60\,^oC$ થી $50\,^oC$ થતાં $10\,minutes$ અને પછી $42\,^oC$ થતાં બીજી $10\,minutes$ લાગે તો વાતાવરણનું તાપમાન......... $^oC$ હશે?
એક પાતળા ધાતુના કવચની ત્રીજ્યા $r$ અને તાપમાન $T$ જેટલું ગરમ કરવામાં આવે છે અને પછી ઠંડુ પાડવામાં આવે છે. કવચના ઠંડા પડવાનો દર કોના સમપ્રમાણમાં હશે?
ન્યૂટનના કુલીંગના નિયમ પ્રમાણએ પદાર્થના કુલીંગનો દર ........ ના સમપ્રમાણમાં છે.
એક પાત્રમાં $100°\,C$ તાપમાને ગરમ પાણી ભરેલ છે. જો $T_1$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થાય છે અને $T_2$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થી $60°\,C$ થાય છે, તો ......