તાત્કાલિક તાપમાન તફાવત બહારનું તાપમાન અને ઠંડા પદાર્થના તાપમાન વચ્ચેનો ન્યુટનનો શીતતાનો નીયમ તાપમાનનો ફેરફાર $\theta$ હોય. તો $\ln \theta$ ને સમય $t$ વડે કઈ રીતે દશાવી શકાય
ગરમ પાણીનું તાપમાન $60\,^oC$ થી $50\,^oC$ થતાં $10\,minutes$ અને પછી $42\,^oC$ થતાં બીજી $10\,minutes$ લાગે તો વાતાવરણનું તાપમાન......... $^oC$ હશે?
ઉષ્માનયનની કઈ રીત માટે ન્યૂટનના શીતનના નિયમનો ઉપયોગ કરી શકાય છે ?
ગરમ પાણીનું તાપમાન $ {61^o}C $ થી $ {59^o}C $ થતા $4$ minutes લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {51^0}C $ થી $ {49^0}C $ થતાં લાગતો સમય ....... $\min$ શોધો.વાતાવરણનું તાપમાન $ {30.0^o}C $ છે.
ગરમ પાણીનું તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા $10$ min લાગે છે,તો તેની પછીની $10$ min પછી પદાર્થનું તાપમાન ......... $^oC$ શોધો.વાતાવરણનું તાપમાન $ {25^o}C $ છે.
કુલીંગનો નિયમ .......પર આધારીત છે.