- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
એક પેરાશૂટધારી કૂદી પડયા પછી ઘર્ષણરહિત અવસ્થામાં $20 \,m$ જેટલો નીચે આવે છે. ત્યારબાદ પેરેશૂટ ખોલતાં તે $2\, m/s^2$ ના પ્રતિપ્રવેગથી ગતિ કરે છે. તે જમીન પર $4 \,m/s$ ના વેગથી પહોંચે છે. તેણે કેટલી ઊંચાઇએથી ($m$ માં) કૂદકો માર્યો હશે?
A$91$
B$182$
C$293$
D$116$
Solution

$\mathrm{h}=\frac{400-16}{4}=\frac{384}{4}$
$h=96 \mathrm{m}$
$\mathrm{H}=20+96=116 \mathrm{m}$
Standard 11
Physics