બોલને ઉપરની દિશામા ફેકવામાં આવે તો તેના માટે વેગ વિરૂધ સમયનો ગ્રાફ (હવાનો અવરોધ અવગનો)
કણ $x = a + b{t^2}$ મુજબ ગતિ કરે જયાં $a=15\,cm$ અને $b=3\,cm$ તો $t=3\,sec$ કણ નો વેગ કેટલો ..........$cm/sec$ થાય?
બે બસો $P$ અને $Q$ સમાન સમયે સ્થાન (બિંદુ)થી સીધી રેખામાં ગતિ કરે છે અને તેમનાં સ્થાનો $X_{ P }( t )=a t+\beta t ^{2}$ and $X _{ Q }( t )=f t - t ^{2}$ વડે રજૂ કરવામાં આવે છે. કયા સમયે બંને બસોને સમાન વેગ હશે$?$
કણ $y = a + bt + c{t^2} - d{t^4}.$મુજબ ગતિ કરે તો પદાથૅનો શરૂઆતનો વેગ અને પ્રવેગ કેટલો હશે?