જો સમયના અંતરાલ પર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની તીવ્રતા સમાન છે, તો શું હોવું જોઈએ?
કણ એે શૂન્ય પ્રવેગ સાથે ગતિ કરતાં જોઈએે
કણ એે એસમાન પ્રવેગ સાથે ગતિ કરતા હોવા જોઈએ
કણ એ સ્થિર હોવા જોઈએ
કણ એ પાછા વળ્યા વગર સીધી રેખામાં ગતિ કરતાં હોવા જોઈએ.
કણ માટે વેગ - સ્થાનાંતરનો આલેખ આપેલ છે. સમાન કણ માટે પ્રવેગ - સ્થાનાંતરનો આલેખ શેના વડે દર્શાવાય?
એક પરિમાણીય ગતિમાં પદાર્થને કોઈ એક ક્ષણે શૂન્ય ઝડપ ધરાવે છે તો તે ક્ષણ પર, નીચેનામાંથી શું હોવું જ જોઈએ?
એક બાઇક મહત્તમ $5\, m/s^2$ નો પ્રવેગ ઉત્પન્ન કરી શકે છે,અને $10 \,m/s^2$ નો મહત્તમ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે.તો $1.5 \,km$ અંતર કાપતા લાગતો લઘુત્તમ સમય.........$sec$ હશે.
$10 kg$ નો પદાર્થ $10 m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4 sec$ માટે બળ લાગતા તે $2 m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે,તો તેમાં ........ $m/{\sec ^2}$ પ્રવેગ ઉત્પન્ન થાય.
ગતિમાન પદાર્થના વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય ત્યારે પદાર્થની ઝડપમાં કેવો ફેરફાર થશે ?