ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહે છે ?

Similar Questions

$+Q$ અને $-Q$ વિદ્યુતભાર ધરાવતી બે સમાંતર ધાતુની પ્લેટોને એકબીજાની સામે અમુક અંતરે મૂકવામાં આવે છે. જો પ્લેટો કેરોસીનની ટાંકીમાં ડુબાડવામાં આવે, તો તેમની વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર .... 

  • [AIPMT 2010]

સમાંતર પ્લેટ કેપેસિટરમાં અનુક્રમે $K_1$ અને $ K_2$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક સાથે $t_1$ અને $t_2$ જાડાના સ્તરો મૂકવામાં આવે છે તો આ સંગ્રાહકની કેપેસિટી કેટલી ?

$30 \pi \,cm ^{2}$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને  જેમની વચ્ચે $1 \;mm$ જેટલું અંતર હોય તેવી બે તક્તિની મદદ થી એક સમાંતર પ્લેટ સંધારક બનાવવામાં આવે છે. પ્લેટોની વચ્ચે $3.6 \times 10^{7} \;Vm ^{-1}$ જેટલી ડાયઈલેક્ટ્રિક પ્રબળતતા (strength) ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે છે. ડાયઈલેટ્રિક બ્રેકડાઉન ના થાય તે રીતે સંધારક ઉપર સંગ્રહ કરી શકાતો મહત્તમ વિધુતભાર જો $7 \times 10^{-6}\; C$ હોય, તો પદાર્થનો ડાયઈલેક્ટ્રિક અચળાંક મૂલ્ય........હશે.

$\left[\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\right] $ નો ઉપયોગ કરો

  • [JEE MAIN 2022]

જ્યારે વિદ્યુતભારીત સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે ના અવકાશમાં હવાને ડાઈ ઈલેક્ટ્રીક માધ્યમ વડે બદલવામાં આવે છે. ત્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા.....

કેપેસિટરને $100\, V$ ચાર્જ કરવામાં આવે છે.તેમાં $2\,mm$ ડાઇઇલેકિટ્રક પ્લેટ નાખતાં પહેલા જેટલો વોલ્ટેજ કરવા માટે બે પ્લેટ વચ્ચેનું અંતર $1.6\,mm$ વધારવું પડે છે.તો ડાઇઇલેકિટ્રકનો ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો હશે?