2. Electric Potential and Capacitance
medium

$30 \pi \,cm ^{2}$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને  જેમની વચ્ચે $1 \;mm$ જેટલું અંતર હોય તેવી બે તક્તિની મદદ થી એક સમાંતર પ્લેટ સંધારક બનાવવામાં આવે છે. પ્લેટોની વચ્ચે $3.6 \times 10^{7} \;Vm ^{-1}$ જેટલી ડાયઈલેક્ટ્રિક પ્રબળતતા (strength) ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે છે. ડાયઈલેટ્રિક બ્રેકડાઉન ના થાય તે રીતે સંધારક ઉપર સંગ્રહ કરી શકાતો મહત્તમ વિધુતભાર જો $7 \times 10^{-6}\; C$ હોય, તો પદાર્થનો ડાયઈલેક્ટ્રિક અચળાંક મૂલ્ય........હશે.

$\left[\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\right] $ નો ઉપયોગ કરો

A

$1.66$

B

$1.75$

C

$2.25$

D

$2.33$

(JEE MAIN-2022)

Solution

$K =\frac{ q }{ A \in_{0} E }=\frac{7 \times 10^{-6}}{30 \pi \times 10^{-4} \times \frac{1}{4 \pi \times 9 \times 10^{9}} \times 3.6 \times 10^{7}}$

$K =\frac{36 \times 7}{30 \times 3.6}=2.33$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.