કોઇ એક ઊંચાઇએથી કણ $A$ ને છોડવામાં આવે અને બીજા કણ $B$ ને સમક્ષિતિજ દિશામાં $5\, m/s$ ની ઝડપથી સમાન ઊંચાઈએથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
બંને કણો એકસાથે જમીન પર પહોંચશે.
બંને કણો સમાન ઝડપથી જમીન પર પહોંચશે
કણ $A$ એ કણ $B$ કરતાં પહેલાં જમીન પર પહોંચશે.
કણ $B$ એ કણ $A$ કરતાં પહેલાં જમીન પર પહોંચશે.
કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. શું અવકાશમાં તેને કોઈ સ્થાન હોય છે? શું સમય સાથે તે બદલાઈ શકે ? શું અવકાશમાં જુદાંજુદાં સ્થાનો પાસે બે સમાન સદિશો $a$ તથા $b$ સમાન ભૌતિક અસર દર્શાવશે ? તમારા જવાબના સમર્થનમાં ઉદાહરણ આપો.
એક સદિશની લંબાઈ ℓ છે પૂચ્છ ને $\theta $ ખૂણે વાળવામાં આવે છે. શીર્ષના ભાગમાં સ્થાન સદિશનો ફેરફાર શોધો.
પદાર્થ ઉદગમબિદુથી શરૂ કરે છે જેનો પ્રવેગ $6 m/s^2$ $x$ દિશામાં અને $8 m/s^2$ $y$ દિશામાં, તો તેણે $4\,sec$ માં ........ $m$ અંતર કાપશે.
આંબાના ઝાડની નીચે $9 \,km/h$ ની નિયમીત ઝડપથી $NCC$ ની પરેડ થાય છે, જેમાં ઝાડ ઉપર $19.6 \,m$ ની ઊંચાઈએ એક વાંદરો બેઠેલો છે. કોઈ ચોકસ ક્ષણે, વાંદરો એક કેરી નીચે નાખે છે. એક $(NCC)$ કેડેટ આ કેરી પકડે છે તો કેરી ને છોડવાના સમયે તેનું ઝાડથી અંતર ....... હશે. ( $g =9.8 \,m / s ^{2}$ આપેલ છે.)