એક કણ વર્તુંળાકાર પથ પર ગતિ કરે છે. કોઈ ચોક્કસ સમયે તેના પ્રવેગ અને વેગમાન સદિશ અમુક્રમે $\vec{a}=2 \hat{i}+3 \hat{j}$ અને $\vec{p}=6 \hat{i}+4 \hat{j} kgm / s$ છે.તો કણની ગતિ એ $............$
નિયમિત વર્તુળાકાર ગતિ
સ્પર્શીય પ્રવેગ સાથે વર્તુળાકાર ગતિ
સ્પર્શીય સાથે વર્તુળાકાર ગતિ
$a$ અને $p$ માટે કઈ ના કહી શકાય.
એક કણ એ નિયમિત વર્તુળાકાર ગતિમાં છે, તો તેનો વેગ શાને લંબ હોય?
સમાન ઊંચાઇ ધરાવતા વર્તુળાકાર પથમાં સમાન વેગથી બ્લોક દાખલ થાય છે,તો મહત્તમ ઊંચાઇના બિંદુએ મહત્તમ લંબબળ શેમાં હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક કણ અચળ ઝડપ $\pi\,m/s$ સાથે ગતિ કરી રહ્યો છે. $A$ થી $B$ સુધીની તેની ગતિને ધ્યાનમાં લેતા, સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થાય?
એક વસ્તુ સમક્ષિતિજ સમતલમાં તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ અયળ ઝડપથી વર્તુળાકાર પથમાં ગતિ કરે છે. જ્યારે વસ્તુ $x=+2\,m$ એ હોય છે, ત્યારે તેનો વેગ $-4 \hat{ j ~ m} / s$ છે. વસ્તુનો $x=-2\,m$ આગળ વેગ $(v)$ અને પ્રવેગ $(a)$ અનુક્રમે $..................$ હશે.
એક પદાર્થ વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળમય ગતિ કરે છે.તો તેનો