- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
એક પદાર્થને $80\; ft/sec$ ના વેગયી ઉપર તરફ ફેંકવામાં આવે છે.તો પદાર્થની જમીનથી ઊંચાઇ $96 \;ft$ કેટલા સમય પછી થશે? $(g = 32\;ft/\sec )$
A
$2.0$ અને $3.0 sec$
B
$3.0 sec$
C
$2.0 sec$
D
$1$ અને $2 sec$
Solution
$h = ut – \frac{1}{2}g{t^2} \Rightarrow 96 = 80t – \frac{{32}}{2}{t^2}$
$ \Rightarrow {t^2} – 5t + 6 = 0 \Rightarrow t = 2\,sec$ or $ 3\, sec$
Standard 11
Physics