2.Motion in Straight Line
easy

એક કણ ને શિરોલંબ દિશામાં ઉપર તરફ $4\,ms^{-1}$ વેગથી ફેંકવામાં આવે છે. તેની ગતિ ની $1\,s$ અને $2\,s$ પછી પ્રવેગ નો ગુણોત્તર કેટલો હશે?

A

$2$

B

$9.8$

C

$1$

D

$4.9$

(AIIMS-2009)

Solution

ગુરુત્વાકર્ષણની અસર હેઠળની ગતિમાં પ્રવેગ અચળ હોય જે $9.8\, ms^{-2}$ છે. તેથી, માંગેલ ગુણોત્તર $\frac{{9.8}}{{9.8}} = 1$ થાય.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.