એક કણ $x-y$ સમતલમાં $x = asin \omega t$ અને $y =acos \omega t$ નિયમ અનુસાર ગતિ કરે છે. આ પદાર્થનો ગતિપથ કેવો હશે?
લંબગોળ
વર્તુળાકાર
પરવલયાકાર
સુરેખ પથ પણ $x$ અને $y $ અક્ષને સમાન રીતે ઢળતી દિશામાં
આકૃતિમાં $M=100gm$ દળનો પદાર્થ $2/\pi$ પરિભ્રમણ$/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, તો દોરીએ શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો હશે?$(g = 10\;m/{\sec ^2})$
પદાર્થની ઝડપ બમણી અને કોણીય ઝડપ અડધી કરવામાં આવે,તો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થાય?
$0.20m$ ત્રિજયાનું પૈડું સ્થિર સ્થિતિમાંથી $1\;rad/{s^2}$ ના કોણીય પ્રવેગથી ભ્રમણ શરૂ કરે છે. તે ${90^o}$ ખૂણે ફરે, ત્યારે તેના પરિઘ પરના બિંદુનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે?
$20 \,cm$ ત્રિજયામાં ભ્રમણ કરતાં પદાર્થનું કેન્દ્રગામી બળ $10 \,N$ હોય, તો તેની ગતિઊર્જા કેટલા ..........$Joule$ થાય?