3-2.Motion in Plane
medium

સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની સમજૂતી જરૂરી સમીકરણ આપી આપો. 

Option A
Option B
Option C
Option D

Solution

સ્થાન સદીશ:

$O$ – $x y$-સમતલમાં કણ : $P$ નો ઊગમબિંદુની સાપેક્ષ સ્થાન સદિશ $\vec{r}$ ના યામ $(x, y)$ છે. આ સ્થાન સદિશ આ મુજબ રજૂ કરી શકાય.

$\vec{r}=x \hat{i}+y \hat{j}$

સ્થાનાંતર સદીશ:

આકૃતિ $(b)$ માં દર્શાવ્યા પ્રમાણે કણ વક્ર માર્ગે ગતિ કરે છે.

$t$ સમયે કણ $P$ પર છે અને $t^{\prime}$ સમયે કણ $P'$ પર છે.

$O$ બિંદુના સંદર્ભમાં બિંદુ $P$ નો સ્થાન સદિશ $\overrightarrow{r_{1}}=x_{1} \hat{i}+y_{1} \hat{j}$ છે.

$O$ બિંદુના સંદર્ભમાં બિંદુ $P ^{\prime}$ નો સ્થાન સદિશ $\overrightarrow{r_{2}}=x_{2} \hat{i}+y_{2} \hat{j}$ છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.