- Home
- Standard 11
- Physics
3-2.Motion in Plane
easy
એક કણ વર્તુળાકાર કક્ષામાં કેન્દ્ર તરફના આકર્ષણ બળને લીધે ગતિ કરે છે જે અંતર $r$ ના વ્યસ્ત પ્રમાણમા છે તો તેની ઝડપ ...
A$r^2$ ના સમપ્રમાણમાં
B$r$ થી સ્વતંત્ર
C$r$ ના સમપ્રમાણમાં
D$1/r$ ના સમપ્રમાણમાં
Solution
$\frac{{m{v^2}}}{r} \propto \frac{K}{r}$
$⇒$ $v \propto r^o$
i.e. speed of the particle is independent of $r$.
$⇒$ $v \propto r^o$
i.e. speed of the particle is independent of $r$.
Standard 11
Physics