$1\,m$ લંબાઈવાળું એક શાંકવાકાર લોલક $Z-$ અક્ષ સાથે $\theta \, = 45^o$ ની ખૂણો બનાવીને $XY$ સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા $0.4\, m$ અને તેનું કેન્દ્ર $O$ ના લંબની નીચે છે. લોલકની તેના વર્તુળાકાર પથ પર ની ઝડપ ........ $m/s$ થશે. ($g\, = 10\, ms^{-2}$)
$0.4$
$4$
$0.2$
$2$
$1.0\, m$ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળ પર એક કણ $1.0\, s$ માં બિંદુ $A$ થી બિંદુ $B$ પર જાય છે. તો સરેરાશ વેગ નું મૂલ્ય ......... $m/s$ થાય.
એક પદાર્થ $0.1m$ ત્રિજયાના વર્તુળ પર $v = 1.0t$ ના વેગથી ગતિ કરે છે.તો કુલ પ્રવેગ $t = 5s$ સમયે ........ $m/s^2$ હશે.
એક કણ $25\, cm$ ત્રિજ્યા વાળા એક વર્તુળમાં $2$ ભ્રમણ/સેકન્ડ ના દરે ગતિ કરે છે. તો કણનો $meter/second^2$ માં પ્રવેગ કેટલો થાય?
જો કોઈ કણ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે, તો વર્તુળનાં કેન્દ્રની સાપેક્ષે તેના પ્રવેગની દિશા અને તેના સ્થાન સદિશ વચ્ચેનો કોણ શું હશે?
એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ $\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y$ અનુસાર આપવામાં આવે છે.અહીં $\omega $ અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?