સમાન ઊંચાઇ ધરાવતા વર્તુળાકાર પથમાં સમાન વેગથી બ્લોક દાખલ થાય છે,તો મહત્તમ ઊંચાઇના બિંદુએ મહત્તમ લંબબળ શેમાં હશે?
એક કાર $10\, m/sec$ ની ઝડપથી $10 \,m$ ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે.$1 \,m$ લંબાઇ ધરાવતું સાદું લોલક કારની અંદર બાંધેલ છે.તો સાદુ લોલક ........ $^o$ ખૂણો બનાવશે.
$4\,m$ લંબાઇની દોરી સાથે પાણી ભરેલું પાત્ર બાંઘીને શિરોલંબ સમતલમાં ભ્રમણ કરાવતા પાણી ઢોળાઇ નહિ તે માટે તેનો આર્વતકાળ ........ $\sec$ રાખવો જોઇએ.
જો નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની આવૃત્તિ બમણી થાય તો તેનો પ્રવેગ કેટલો થાય ?
$k$ બળઅચળાંક અને $l$ લંબાઇ ઘરાવતી સ્પ્રિંગના છેડે $m$ દળનો પદાર્થ બાંઘીને સમક્ષિતિજ સમતલમાં $\omega $ કોણીય ઝડપથી ફેરવતા સ્પ્રિંગની લંબાઇમાં કેટલો વધારો થાય?
વર્તુળાકાર માર્ગે અચળ કોણીય ઝડપથી ગતિ કરતા કણ માટે નીચેનું કયું વિધાન ખોટું છે?