એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપે ગતિ કરે છે. તો નીચેનામાથી શું સાચું છે?

  • [IIT 2005]
  • A

    કોણીય વેગમાં અચળ રહે.

  • B

    પ્રવેગ ($\vec a$) કેન્દ્રગામી છે.

  • C

    કણ ઘટતી ત્રિજ્યાવાળા ચક્રાકાર પથ પર ગતિ કરે છે.

  • D

    કોણીય વેગમાન ની દિશા અચળ રહે છે.

Similar Questions

એક પૈડું વિરામ સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગીત થાય છે અને પ્રથમ સેકન્ડમાં $5 \;rad$ જેટલું ભ્રમણ કરે છે. બીજી સેકન્ડમાં કપાયેલ કોણ.....$rad$ હશે.

  • [JEE MAIN 2022]

વર્તુળમય ગતિ કરતો કણ સમાન સમયમાં સમાન કોણીય સ્થાનાંતર કરે છે,તો તેનો વેગ સદિશ...

કારની ઝડપ $10\%$ વધારવામાં આવે છે, જો રોડનો ખૂણો અચળ રાખીને ત્રિજયા $20\,m$ માંથી ........ $m$ કરવી પડે.

એક ધડિયાળમાં સેકન્ડ કાંટા અને મિનિટ કાંટાની લંબાઈ અનુક્રમે $75 \mathrm{~cm}$ અને $60 \mathrm{~cm}$ છે. $30$ મિનિટ ગાળામાં સેકન્ડ કાંટાની ટોચ (છેડો) મીનીટ કાંટાની ટોચ (છેડા) કરતાં $x$ જેટલું વધારે અંતર કાપે છે. $x$ નું મૂલ્ચ મીટર માં લગભગ. . . . . . .હશે. $(\pi=3.14$ લો )

  • [JEE MAIN 2024]

${a_c}\, = \,\frac{{{v^2}}}{R}$  પરથી ${a_c} = R{\omega ^2}$ સૂત્ર મેળવો.