કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર કઈ રાશિ દર્શાવે છે ?
ચાકગતિ કરતાં કણ માટે $\vec v \times \vec p = 0$ શાથી થાય છે ?
કોણીય વેગમાનની વ્યાખ્યા લખો.
$1\,kg$ દળની વસ્તુનો સ્થાન સદિશ $\overrightarrow{ r }=(3 \hat{ i }-\hat{ j }) \,m$ અને તેનો વેગ $\overrightarrow{ v }=(3 \hat{ j }+\hat{ k }) \,ms ^{-1}$ છે. કોણીય વેગમાનનું મૂલ્ય $\sqrt{x} \,Nm$ મળે છે તો $x$ નું મૂલ્ય ............ હશે.
કોણીય વેગ સદીશ કઈ દિશામાં હોય?
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ $a,$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ $v$ થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર $'C'$ છે, તો ઉદગમ $O$ પરથી કણનું કોણીય વેગમાન શું થાય?