$V _{ CM }=2\; m / s , m =2\;kg , R =4 \;m$ જ્યારે રીંગ સંપૂર્ણ ગબડે ત્યારે તેનું કોણીય વેગમાન ઉદગમબિંદુને અનુલક્ષીને ($kgm ^{2} / s$ માં)
$32$
$24$
$16$
$8$
સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિમાં અક્ષને લંબ કોણીય વેગમાનનો ઘટક ${L_ \bot }$ શૂન્ય શાથી હોય છે ?
$'m'$ દળના એક પદાર્થને જમીન સાથે $45^{\circ}$ ના ખૂણે $'u'$ વેગથી ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને મહત્તમ ઊંચાઈ પર પદાર્થનું કોણીય વેગમાન $\frac{\sqrt{2} \mathrm{mu}^2}{\mathrm{Xg}}$ વડે આપેલ છે તો $'X'$ નું મૂલ્ય ........
કોણીય વેગમનના કાર્તેઝિય ઘટકો (Cartesian Components of Angular Momentum of a Particle) જણાવો.
દઢ પદાર્થ માટે કોણીય વેગમાન પરથી $\tau = I\alpha $ મેળવો.
કક્ષીયગતિ માં, કોણીય વેગમાન સદીશ એ ....