એકબીજા તરફ આવી રહેલા બે ઈલેક્ટ્રોન ગતિ $10^6\,m/s$ છે. એકબીજાની નજીકનું તેમનું લઘુતમ અંતર કેટલુ હોઈ શકે? 

  • A

    $1.53 \times 10^{-8}$

  • B

    $2.53 \times 10^{-10}$

  • C

    $2.53 \times 10^{-6}$

  • D

    $0$

Similar Questions

બે સમાન વિદ્યુતભાર $x=-a$ અને $x=+a$  $X$- અક્ષ પર મૂકેલાં છે.વિદ્યુતભાર $Q$ ને ઉદ્‍ગમ બિંદુ પર મૂકેલ છે.હવે,વિદ્યુતભાર $Q$ ને ઘન $X$- દિશા તરફ સૂક્ષ્મ સ્થાનાંતર $x$ કરાવવામાં આવે,તો તેની વિદ્યુતસ્થિતિઊર્જામાં કેટલો ફેરફાર થાય?

  • [IIT 2002]

ત્રણ વિધુતભારોના તંત્રની વિધુતસ્થિતિઊર્જાનું સૂત્ર મેળવો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ ચાર્જને $x=-a, x=0$ અને $x=a$, એમ $x$ અક્ષ પરરાખવામાં આવેલ છે. આ પ્રણાલીની સ્થિતિર્જા કેટલી થશે?

$E = {e_1}\hat i + {e_2}\hat j + {e_3}\hat k$ વિદ્યુતક્ષેત્રમાં $Q$ વિદ્યુતભાર $\hat r = a\hat i + b\hat j$ સ્થાનાંતર કરાવવા કેટલું કાર્ય કરવું પડે?

કણ $A$ પરનો વિદ્યુતભાર $+q$ તથા કણ $B$ પરનો વિદ્યુતભાર $+4q$ છે તથા તેમના દળ સમાન છે જ્યારે તેમની સમાન વિદ્યુત સ્થીતીમાનના તફાવત હેઠળ સ્થીર સ્થીતીમાંથી મુક્ત કરવામાં આવે તો તેમની ઝડપ $V_A / V_B$ નો ગુણોત્તર....