એક $m_1$ દળનો કણ $v_1 $ વેગ સાથે ગતિ કરે છે અને બીજો $m_2$ દળનો કણ $V_2$ વેગ સાથે ગતિ કરે છે. તે બંનેનું વેગમાન સમાન છે પરંતુ તેમની જુદી જુદી ગતિ ઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$  છે. જો $m_1$ > $m_2$ હોય તો.......

  • A

    $E_1 < E_2$

  • B

    $\frac{{{E_1}}}{{{E_2}}}\, = \,\frac{{{m_1}}}{{{m_2}}}$

  • C

    $E_1 > E_2$

  • D

    $E_1 = E_2$

Similar Questions

હલકા પદાર્થ અને ભારે પદાર્થની ગતિ ઊર્જા સમાન છે. તો વેગમાનનું મૂલ્ય શું હશે ?

સ્થિર સ્થિતિમાં રહેલો એક કણ એ $x$ અને $y$ દળનાં બે કણોમાં વિસ્ફોટ પામે છે. જેઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં $v_1$ અને $v_2$ વેગ સાથે ગતિ કરે છે. તેમની ગતિઉર્જાઓ $\left(E_1: E_2\right)$ નો ગુણોત્તર છે

પદાર્થનું રેખીય વેગમાન $p$ અને તેનો વેગ હોય તો તેની ગતિ-ઊર્જાનું સૂત્ર લખો. 

જો કોઈ પદાર્થના વેગમાનમાં $100\%$ વધારો કરવામાં આવે, તો ગતિઉર્જામાં થતો પ્રતિશત વધારો કેટલા  ................ $\%$ હશે?

જો વેગમાન $20\%$ વધારવામાં આવે તો ગતિઊર્જા $........\%$ જેટલી વધે છે.

  • [JEE MAIN 2022]