$m_1$ દળવાળો કણ $v_1$ વેગથી અને $m_2$ દળવાળો કણ $v_2$ વેગથી ગતિ છે. બંનેના વેગમાન સમાન છે પરંતુ તેની જુદી-જુદી ગતિઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $m_1 > m_2$ હોય, તો ............
${E_1} < {E_2}$
$\frac{{{E_1}}}{{{E_2}}} = \frac{{{m_1}}}{{{m_2}}}$
${E_1} > {E_2}$
${E_1} = {E_2}$
કારની ઝડપ ત્રણ ગણી કરવાથી સ્ટોપિંગ ડીસ્ટન્સ કેટલા ગણો થાય?
અને $(a)$ $DNA$ માં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઊર્જાને $eV$ માં, $(b)$ હવાના એક અણુની ગતિઊર્જા $\left(10^{-21} \;J \right)$ ને $eV$ માં, $(c)$ પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને $Kilocalories$ માં દર્શાવો.
જો રેખીય વેગમાનમાં $5\%$ જેટલો વધારો થાય તો ગતિઊર્જામાં થતો વધારો કેટલા ......$\%$ હશે?
સ્થિર સ્થિતિમાં રહેલો $16 \;kg$ દળનો એક બોમ્બ ફૂટતાં $4 \;kg$ અને $12\; kg$ નાં બે ટુકડા છૂટા ૫ડે છે. $12 \;kg$ ટુકડાનો વેગ $4 \;ms ^{-1}$ હોય, તો બીજી ટુકડાની ગતિઉર્જા ($J$ માં) કેટલી થાય?
$100 m/s$ ના વેગથી જતી ગોળી સમાન જાડાઇ ધરાવતા બે લાકડાના બ્લોકને છેદે છે.તો $200 m/s$ના વેગથી જતી ગોળી કેટલા લાકડાના બ્લોકને છેદે?