$2\, kg$ દળના એક કણ માટે, $t$ સમયે તેનું સ્થાન (મીટરમાં) $\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j$ દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે $t\, = 2\, s$ સમયે તેનું સ્થાન ($kg\, m^{-2}\, s^{-1}$ માં) શું હશે?
$ - 80\hat k$
$\left( {10\hat i - 16\hat j} \right)$
$ - 40\hat k$
$ 40\hat k$
કોણીય વેગમાનની વ્યાખ્યા લખો.
$m$ દળનો એક કણ એ વેગ $v$ થી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવીને પ્રક્ષિપ્ત ગતિ કરે છે. આ કણ જ્યારે મહત્તમ ઉંચાઈ પ્રાપ્ત કરે તે સમયે, ગતિની શરૂઆતના બિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનનું મૂલ્ય ફેટલું હશે?
એક કણનું સ્થાન $\overrightarrow {r\,} = (\hat i + 2\hat j - \hat k)$ અને વેગમાન $\overrightarrow P = (3\hat i + 4\hat j - 2\hat k)$ તો કોણીય વેગમાન કોને લંબ હશે ?
કોણીય વેગમાનનું મૂલ્ય શૂન્ય ક્યારે બને ?
નીચે દર્શાવ્યા પ્રમાણે $x$ અક્ષને સમાંતર $v$ જેટલાં અચળ વેગ સાથે એક $m$ દળનો કણ ગતિ કરી રહ્યો છે. $O$ ઉગમબિંદુને અનુલક્ષીને તેનો કોણીય વેગમાન શું થાય?