$m = 2$ દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે $\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j$ મુજબ ગતિ કરે છે.$t = 2$ સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?

  • [JEE MAIN 2019]
  • A

    $-48\,\hat k$

  • B

    $48\,(\hat i\, + \,\hat j)$

  • C

    $36\,\hat k$

  • D

    $ - \,34\,(\hat k\, - \,\hat i)$

Similar Questions

નિયમિત વર્તુળાકાર ગતિ કરતા એેક કણ નો કોણીય વેગમાન $L$ છે. જો કણ ની ગતિઊર્જા બમણી કરવામાં આવે અને આવૃત્તિને અડધી કરવામાં આવે તો કોણીય વેગમાન શું બને છે ?

$2\ kg $ દળ ધરાવતો પદાર્થ એ $2\ m$ ત્રિજ્યા ધરાવતા વર્તૂળમાર્ગ પર નિયમિત ગતિ કરે છે. જો તેના પર લાગતું કેન્દ્રગામી બળ $100\ N$ હોય, તો તેનું કોણીય વેગમાન ....... $J s $ થાય.

$m$ દળ $v$ વેગથી $PC$ દિશામાં ગતિ કરે છે.તો તેનું કોણીય વેગમાન $O$ ને અનુલક્ષીને કેટલું થાય?

  • [AIEEE 2002]

કોણીય વેગમાનનો $SI$ એકમ અને પારિમાણિક સૂત્ર લખો. 

$V _{ CM }=2\; m / s , m =2\;kg , R =4 \;m$ જ્યારે રીંગ સંપૂર્ણ ગબડે ત્યારે તેનું કોણીય વેગમાન ઉદગમબિંદુને અનુલક્ષીને ($kgm ^{2} / s$ માં)

  • [AIIMS 2019]