$2\, kg$ દળનો કોઈ કણ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર છે અને તે $0.6\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જમીનથી ટેબલની ઊંચાઈ $0.8\, m$ છે. જો કણની કોણીય ઝડપ $12\, rad\, s^{-1}$ હોય તો વર્તુળના કેન્દ્રની એકદમ નીચે જમીન પર કોઈ બિંદુ ને અનુલક્ષીને તેના કોણીય વેગમાનની કિંમત ....... $kg\, m^2\,s^{-1}$ થાય.

  • [JEE MAIN 2015]
  • A

    $14.4$

  • B

    $8.64$

  • C

    $20.16$

  • D

    $11.52$

Similar Questions

$5 \mathrm{~kg}$ દળ ધરાવતો પદાર્થ $3 \sqrt{2} \mathrm{~ms}^{-1}$ ની સમાન ઝડપ સાથે $X-Y$ સમતલમાં $y=x+4$ રેખાની દિશામાં ગતિ કરે છે. ઉગમબિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન__________$\mathrm{kg} \mathrm{m}^2 \mathrm{~s}^{-1}$ થશે.

  • [JEE MAIN 2024]

જ્યારે દળ, સમતલમાં નિયત બિંદુની ફરતે ચાકગતિ કરતો હોય ત્યારે તેની કોણીય વેગમાનની દિશા ........ હોય.

$m=5$ નો કણ $v = 3\sqrt 2$ ના અચળ વેગથી $XOY$ સમતલમાં $Y = X + 4$ રેખા પર ગતિ કરે છે. તેનું ઉગમબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું મળે?

  • [AIPMT 1991]

કોણીય વેગમાનનો $SI$ એકમ અને પારિમાણિક સૂત્ર લખો. 

કણનું કોણીય વેગમાન સમજાવીને દર્શાવો કે તે રેખીય વેગમાનની ચાકમાત્રા છે.