$m$ દળવાળો વિદ્યુતભાર $q$ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં $r$ ત્રિજયાના વર્તુળમાર્ગ પર પરિક્રમણ કરે છે.તેની ઝડપ $v$ અચળ છે,તો વિદ્યુતભારના એક પરિક્રમણના અંતે ચુંબકીયક્ષેત્ર વડે કેટલું કાર્ય થયું હશે?
$B\,Qv\,2\pi \,R$
$\left( {\frac{{M{v^2}}}{R}} \right)\,2\pi R$
શૂન્ય
$BQ2\pi R$
જ્યારે વિદ્યુતભારિત કણ $\overrightarrow{v}$ વેગથી $\overrightarrow{B}$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ શૂન્ય નથી, તો તે બતાવે છે કે
અચળ વેગ સાથે ગતિ કરતો પ્રોટોન અવકાશના વિસ્તારમાંથી તેના વેગમાં ફેરફાર થયા વગર, પસાર થાય છે. જો $E$ અને $B$ નીચેનામાંથી ક્યું હોઈ શકે ?
વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્ર $(2 \hat{i}+3 \hat{j})\,T$ માં ગતિ કરે છે ને તેને $(\alpha \hat{i}-4 \hat{j})\; ms ^{-2}$ જેટલો પ્રવેગ હોય તો $\alpha$ નું મૂલ્ય $......$ હશે.
એકરૂપ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારીત કણ લંબરૂપે દાખલ થાય છે તો,
એકસમાન ચુંબકીયક્ષેત્ર $\overrightarrow B $ માં એક વિજભારિત કણ $v$ વેગથી ગતિ કરે છે. કણ દ્વારા અનુભવાતું ચુંબકીય બળ કેટલું હશે?