એક કણ $v_0$ જેટલા પ્રારંભિક વેગથી સુરેખપથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. તો $‘n'$ મી સેકન્ડમાં કાપેલું અંતર શોધો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$n$મી સેકન્ડમાં કાપેલું અંતર $=$  $n$ સેકન્ડમાં કાપેલું અંતર  $-$  $(n-1)$ સેકન્ડમાં કાપેલું અંતર 

$=\left(v_{0} n+1 / 2 a n^{2}\right)-\left(v_{0}(n-1)+\frac{1}{2} a(n-1)^{2}\right)$

$=\left(v_{0} n+\frac{1}{2} a n^{2}-v_{0} n+v_{0}-\frac{1}{2} a n^{2}+a n-\frac{a}{2}\right)$

$=v_{0}+a_{n}-\frac{a}{2}$

$d_{n}=v_{0}+\frac{1}{2} a(2 n-1)$

મુક્તપતન પામતાં પદાર્થ માટે, $v_{0}=0$

$\therefore d_{n}=\frac{1}{2} a(2 n-1)$

Similar Questions

જો વાહનનો વેગ ત્રણ ગણો કરીએ, તો સ્ટૉપિંગ અંતર કેટલું મળે ?

નિયમિત પ્રવેગ સાથે ગતિ કરતી એક વસ્તુ દ્વારા મેળવવામાં આવતી ગતિ $30\,m / s$ છે જે $2\,sec$ માં મળે છે અને $60\,m /s$ એ $4\,sec$ માં મળે છે. તો પ્રારંભિક વેગ$.............\frac{m}{s}$

એક કણ $4 \,m$ લંબાઇની નળીમાં $1\, km/sec$ ની ઝડપથી દાખલ થાય છે,અને $9 \,km/sec$ ની ઝડપથી બહાર આવે છે,તો તે નળીમાં કેટલા સમય સુધી રહ્યો હશે?

$10 \,m/s$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $20\,m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે,તો $30\,m/sec$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી કેટલા.........$m$ અંતરે કાપશે?

એક બાઇક મહત્તમ $5\, m/s^2$ નો પ્રવેગ ઉત્પન્ન કરી શકે છે,અને $10 \,m/s^2$ નો મહત્તમ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે.તો $1.5 \,km$ અંતર કાપતા લાગતો લઘુત્તમ સમય.........$sec$ હશે.