એક કાર $AB$ જેટલું અંતર કાપે છે. પ્રથમ એક તૃતિયાંશ અંતર $v_{1} \,ms ^{-1}$, બીજુ એક તૃતિયાંશ અંતર $v_{2} \,ms ^{-1}$ અને અંતિમ એક તૃતિયાંશ અંતર $v_{3} \,ms ^{-1}$ વેગથી કાપે છે. જો $v_{3}=3 v_{1}, v_{2}=2 v_{1}$ અને $v_{1}=11 \,ms ^{-1}$ હોય, તો કારનો સરેરાશ વેગ ..........$ms ^{-1}$ હશે.
એક કાર $200 \;m$ જેટલું અંતર કાપે છે.તે પ્રથમ અડધું અંતર $40 \;km / h$ ની ઝડપે કાપે છે. બાકીનું અડધું અંતર $v$ જેટલી ઝડપે કાપે છે.જો કારની સરેરાશ ઝડપ $48\; km / h$ હોય,તો $v$ નું મૂલ્ય ...... $km/h$ હશે.
$150\, m$ લંબાઇ ધરાવતી ટ્રેન $45 \,km/hr$ ની ઝડપથી ગતિ કરે છે,$850 \,m$ લંબાઇ ધરાવતા પુલને પસાર કરવા માટે કેટલા..........$sec$ નો સમય લાગે?
કણ માટે સ્થાન-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. $t=0$ થી શરૂ કરીને, ........ $s$ સમય $t$ એ, સરેરાશ વેગ શૂન્ય થશે?
સરેરાશ ઝડપનું મૂલ્ય અને સરેરાશ વેગના મૂલ્યનો સંબંધ લખો.