કયો અંતઃસ્ત્રાવ રૂધિર વાહિનીઓનાં શિથિલનને પ્રેરીને ઓક્સિજનનો ઉપયોગ વધારી ગ્લુકોનિયોજીનેસીસને પ્રેરે છે?

  • A

    એડ્રિનાલિન

  • B

    ગ્લુકાગોન

  • C

    $ACTH$

  • D

    ઈન્સ્યુલીન

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સક્રિયતા, રુવાંડા ઊભા થવા તથા પ્રસ્વેદ સાથે સંબંધ ધરાવે છે?

કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો. 

દર્દી જે મૂત્રમાં મોટા પ્રમાણમાં સોડિયમનું ઉત્સર્જન કરે છે

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ $Na^+$ નાં પુનઃશોષણ અને તેની સાથે $K^+$ નાં ઉત્સર્જનનું નિયંત્રણ કરે છે?

....... ની ઉત્તેજના દ્વારા હૃદયના ધબકારા ઝડપી બને છે